Breaking News/ પોર્ટુગલમાં ફસાયેલ જિનલ વર્મા ગુજરાત પરત ફરી, જિનલ વર્માને પોર્ટુગલમાં તેનો પતિ ત્રાસ આપતો હતો, જિનલના પાસપોર્ટ-ડોક્યુમેન્ટ પણ કર્યા હતા જપ્ત, જે અંગે રાજ્ય સરકારમાં જિનલના પિતાએ કરી રજુઆત, સરકારની મદદથી જિનલ વતનમાં સહી સલામત પહોચ્યા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વતન લાવવા કરી મદદ, રક્ષાબંધન પહેલાં ભાઈની ફરજ બજાવતાં ગૃહ રાજ્યમંત્રી

Breaking News
Breaking News