Ahmedabad/ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, શહેરની સુરક્ષાને વધારવા પો.કમિ.નું જાહેરનામું, સીસીટીવીમાં રિયલ ટાઇમ અને તારીખ જરૂરી, પોલીસ દ્વારા CCTV ચેકિંગની કાર્યવાહી હાથ ધરી, રિયલ ટાઇમ,તારીખ નહીં હોય તેની સામે કાર્યવાહી, સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા હાથ ધરાયું ચેકિંગ

Breaking News