Gujarat/ પોલીસ ભરતી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય , PSI ભરતીમાં કરાયા મોટા ફેરફાર , શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવી , ફિઝિકલમાં પાસ થનારા તમામ પરીક્ષા આપી શક્શે , તમામ ઉમેદવાર લેખિત પરીક્ષા આપી શક્શે , લોકરક્ષક સંવર્ગના સીધી ભરતીના ઉમેદવારોને ફાયદો , શારીરિક બાદ સીધી લેખિત પરીક્ષા આપી શકાશે , ઉમેદવારોની માગ રાજ્ય સરકારે સ્વીકારી

Breaking News