મારામારી/ પો.કર્મી અને MLAના પુત્ર વચ્ચે મારામારી બન્નેની વચ્ચેની મારામારીનો વિડીયો વાયરલ ભાજપના MLA ના પુત્ર અને પો.કર્મી વચ્ચે મારામારી તળાજાના MLA ગૌતમ ચૌહાણના પુત્રની દાદાગીરી પો.કર્મીએ ફરિયાદમાં ગૌરવ ચૌહાણનું નામનો નથી કર્યો ઉલ્લેખ ષડયંત્ર રચી બદનામ કરવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવ્યું

Breaking News