Gujarat/ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળી બેઠક, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવનારને નહિ અપાય ટિકિટ, ઉમેદવારોની યાદી સંદર્ભે મળી બેઠક, ઉમેદવારોની પસંદગી મુદ્દ લેવાયા મહત્વના નિર્ણય, 3 ટર્મ પૂરી કરનારને ટિકિટ નહિ અપાય, કોઇપણ આગેવાનના સગાને ટિકિટ નહિ અપાય

Breaking News