Gujarat/ ફાયર સેફ્ટી એક્ટની અમલવારીનો વિવાદ,  HCમાં એડવોકેટ જનરલનું નિવેદન,  ફાયર સેફ્ટી NOC,BU વિનાની ઇમારતો સામે કાર્યવાહી,  BU પરમિશન મળી શકે નહીં તે ઇમારતોને સીલ કરાશે,  ઇમારતોને સીલ કરાશે કે તોડી પડાશે,  HC SVP હોસ્પિ.માં લાગેલ આગની ઘટનાની નોંધ લીધી,  હોસ્પિ.માં ફાયર સેફટી સાધનો કાર્યરત હતા,  10 જ મિનિટમાં સ્થિતિ પર કાબૂ મેળવાયો,  અરજદારે કોર્ટ સમક્ષ સ્વીકાર્યું,  તંત્રએ પગલા લેવાના શરૂ કર્યા છે,  આગામી સુનાવણી જૂન મહિનામાં થશે

Breaking News