ગરમીનો પારો!/ રાજ્યમાં ચામડી દઝાડતી ગરમી રાજ્યમાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રી રહેશે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી પાર 2 દિવસમાં ગરમી વધવાની શક્યતા 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા 2 દિવસ બાદ ગરમીમાં થશે ઘટાડો સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગર 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું

Breaking News