Not Set/ ફી નિર્ધારણના કાયદાને લઈને હાઈ કોર્ટ ચુકાદો આપી શકે છે

ફી નિર્ધારણના કાયદાને લઈને હાઈ કોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી જેના પર હાઈ કોર્ટ ચુકાદો આપી શકે છે.હાઈ કોર્ટે તમામ પક્ષકારોને આ બાબતે જવાબ રજુ કરવા આદેશ આપવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાઓ દ્વારા મનફાવે તેમ ફી વવસુલવામાં આવે છે આ પહેલા પણ સરકાર દ્વારા ફી નિર્ધાર કાયદાને લાગુ કરવામાં આવ્યો હતો છત્તા પણ […]

Uncategorized
vlcsnap error667 ફી નિર્ધારણના કાયદાને લઈને હાઈ કોર્ટ ચુકાદો આપી શકે છે

ફી નિર્ધારણના કાયદાને લઈને હાઈ કોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી જેના પર હાઈ કોર્ટ ચુકાદો આપી શકે છે.હાઈ કોર્ટે તમામ પક્ષકારોને આ બાબતે જવાબ રજુ કરવા આદેશ આપવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાઓ દ્વારા મનફાવે તેમ ફી વવસુલવામાં આવે છે આ પહેલા પણ સરકાર દ્વારા ફી નિર્ધાર કાયદાને લાગુ કરવામાં આવ્યો હતો છત્તા પણ ખાનગી શાળાઓ સરકારના નિયમને ઘાળીને પી ગઈ હોય તેમ ખુલ્લે આમ સરકારના નિયમનું ઉલ્લઘન કરી મનફાવેતેમ ફી વસુલ કરે છે..જેથી હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી