Retirement Age/ ફ્રાન્સમાં નિવૃત્તિ વય વધારવાનો વિરોધ, 11 લાખ લોકોએ રસ્તા પર ઉતરી કર્યો વિરોધ, ફ્રાન્સમાં 62થી વધારી 64 વર્ષ કરાઇ વયમર્યાદા, સમગ્ર ફ્રાન્સમાં ઠેર ઠેર દેખાવો યોજાયા, બરફવર્ષા વચ્ચે રેલીથી પેરિસમાં ટ્રાફિકજામ, પોલીસ દ્વારા લાઠીચાર્જ-ટીયરગેસનો મારો

Breaking News