Gujarat/ બનાસકાંઠાઃ દાંતા અંબાજી હાઇવે પર પડયો ભૂવો , ધાબાવાળી વાવ પાસે સામાન્ય વરસાદમાં પડયો ભૂવો , થોડા દિવસ અગાઉ જ નીતિન પટેલે માર્ગનું કર્યુ હતું લોકાર્પણ , સામાન્ય વરસાદમાં ભૂવો પડતાં કામગીરી સામે સવાલ , માર્ગનું સામાન્ય સમારકામ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું

Breaking News