Breaking News/ બનાસકાંઠાઃ નપાની બેદરકારી આવી સામે, ખાનગી જમીન પર બનાવી દીધો રોડ, 8 લાખના ખર્ચે નપાએ બનાવી દીધો રોડ, જમીન સંપાદન કર્યા વિના પાલિકાએ બનાવ્યો રોડ, બંને સાઈડ ફેન્સીગ કરી રોડ ઉપર કર્યો કબજો, જમીન માલિકે રોડ પર કર્યો કબજો, રોડ બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલી, વાહન ચાલકોએ દોઢ કિમી ફરીને જવુ પડશે

Breaking News