Gujarat/ સારંગપુર BAPS મંદિરમાં ભવ્ય ફુલદોલઉત્સવ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં યોજાયો ફુલદોલઉત્સવ લાખ્ખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું કેસુડાના રંગે રંગાવા ભક્તોની જામી ભીડ મહંત સ્વામીના રંગે રંગાવા હરખની હેલી નૈમિષારણ્ય ધામ સારંગપુરમાં રંગોની હોળી BAPSના લાખ્ખો અનુયાયીઓ કેસુડાના રંગે રંગાયા સંસ્થાના સ્વયં સેવકો દ્વારા કરાઈ સુચારુ વ્યવસ્થા દરેક હરિભક્તને રંગે રંગાવાનો લાભ મળે તેવી વ્યવસ્થા

Breaking News