Gujarat/ બનાસકાંઠા:આરોગ્ય વિભાગની સઘન તપાસ, અખાદ્ય વસ્તુઓ વેચતા લોકો સામે તવાઈ, પાલનપુર,ડીસા,થરાદ સહિતના સ્થળો પર તપાસ, આરોગ્ય,નગરપાલિકા અને પોલીસની સંયુક્ત રેડ, નાસ્તાની લારીઓ, ઠંડા પીણાંના સેન્ટરો પર રેડ, બરફ ફેક્ટરી,ઔધોગિક એકમોમાં પણ તપાસ

Breaking News