અફીણનું વાવેતર ઝડપાયું/ બનાસકાંઠા:ખેતરમાંથી અફીણનું વાવેતર ઝડપાયું મકાઇની આડમાં કરાયું હતુ અફીણનું વાવેતર દિયોદરના રૈયા ગામે અફીણના છોડ ઝડપાયા ખેતરમાં રેડ કરતા મોટાપાયે વાવેતર ઝડપાયું ખેતરમાં અફીણના છોડ સાથે ડૂંડા મળી આવ્યા ખેતર માલિક વાલા ચૌધરીની પોલીસે ધરપકડ કરી 1.26 લાખનો અફીણનો જથ્થો પોલીસે કર્યો કબ્જે

Breaking News