દૂધ ઉત્પાદક મંડળી વિવાદ/ બનાસકાંઠા:દૂધ ઉત્પાદક મંડળી વિવાદ મામલો ધાનેરાની વોડા દૂધ ઉત્પાદક મંડળી ખભાતી તાળાં ડેરી મંત્રી અને પશુપાલકોના વિવાદ વકર્યો વિવાદને પગલે દુધ મંડળીમાં લાગ્યા ખંભાતી તાળાં ડેરી મંત્રી સામે મનમાની અને ગેરરીતિના આક્ષેપ ડેરી બંધ હોવાથી પશુપાલકો દૂધ ભરાવવા રઝળી પડ્યા

Breaking News