Breaking News/ બનાસકાંઠાના કાંકરેજમાં 3 વિદ્યાર્થીઓ ડૂબ્યા, ફતેપુરા પ્રા. શાળાના 3 વિધાર્થીઓનું ડૂબવાથી મોત, શાળાની પાસે આવેલ તળાવમાં ડૂબયાં 3 વિદ્યાર્થીઓ, બે સગા ભાઈ સહિત 3 વિધાર્થીઓ ડૂબ્યા, શાળાએથી પરત ઘરે જઇ રહ્યા હતા ત્યારે બની ઘટના, ત્રણેય વિદ્યાર્થીઓના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયા, વિદ્યાર્થીઓના પરિવારમાં આક્રંદ છવાયો  

Breaking News