Breaking News/ બનાસકાંઠાના દિયોદરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી, જીલ્લા કક્ષાના 77માં સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી, દિયોદરની વી.કે. વાઘેલા સ્કૂલમાં યોજાયો કાર્યક્રમ, રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા કરાયું ધ્વજવંદન, બનાસકાંઠા સાંસદ પરબત પટેલની પ્રેરક ઉપસ્થિતિ, ધારાસભ્યો સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત, સ્વાતંત્ર પર્વને વધાવવા મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત

Breaking News
Breaking News