Gujarat/ બનાસકાંઠામાં ડીસા,પાલનપુર,ભાભર પાલીકાની ચૂંટણી, ડીસામાં 11 વોર્ડ ની 44 બેઠક માટે 92,665 મતદારો , 88 મતદાન મથક પર મતદારો મતદાન કરશે, પાલનપુરમાં 11 વોર્ડ ની 44 બેઠક 1,16,706 મતદારો , પાલનપુર માં 128 મતદાન મથક પર મતદાન કરશે, ભાભરમાં 6 વોર્ડ માં 24 બેઠક માટે 14,655 મતદારો, કાંકરેજમાં થરા વોર્ડ 1 ની પેટા ચૂંટણી માટે મતદાન , ધાનેરામાં વોર્ડ 3 ની પેટા ચૂંટણી માટે મતદાન થશે, કાંકરેજના માંડલ તા.પંચાયત ની બેઠક પર પેટા ચૂંટણી ,

Breaking News