Gujarat/ બનાસકાંઠામાં પરણિત મહિલાએ કર્યો આપઘાત, વાવ શહેરમાં ગળે ટુંપો ખાઇ મહિલાએ કર્યો આપઘાત , પતિ વારંવાર દારૂના પૈસા માંગી કરતો ત્રાસ, પરણિતાના પરિવારજનોએ પતિ વિરૂધ્ધ નોંધાવી ફરિયાદ , પોલીસે મહિલાના મૃતદેહને FSL માટે ખસેડ્યો, ફરિયાદના આધારે મહિલાના પતિની પોલીસે કરી અટકાયત

Breaking News