Gujarat/ બનાસકાંઠામાં પાંજરાપોળ સંચાલકો આકરા પાણીએ સહાય ના ચુકવાતા સંચાલકોનો વિરોધ કાર્યક્રમ સરકારી કચેરીઓમાં છોડાઈ ગાયો પડતર માંગ ન સંતોષાતા લેવાયો નિર્ણય હજી પણ મદદ નહીં ચુકવાય તો ગાંધીનગર છોડાશે ગાયો

Breaking News