Breaking News/ બનાસકાંઠામાં બિપોરજોય વાવાઝોડાની ભારે અસર, ડીસા-થરાદ હાઇવે પર અનેક વૃક્ષો ધરાશાયી, અંદાજીત 100 જેટલા વૃક્ષો ઉખડી ગયા, પાલનપુર હાઈવે પર ભરાયા ઘૂંટણસમા પાણી

Breaking News