કોંગ્રેસ/ હિમાચલમાં CM પદ માટે ગૂંચવાયું કોકડું, કોંગ્રેસ હજી નથી કરી શકી સી.એમ પદનો ફેંસલો, કોંગ્રેસનાં નિરીક્ષકોની કાલે મળી હતી બેઠક, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા,ભૂપેશ બધેલ,રાજીવ શુકલા હતા હાજર, મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં ના લેવાયો નિર્ણય, મુખ્યમંત્રીનો નિર્ણય આખરે હાઈકમાન્ડ પર છોડાયો

Breaking News