બનાસકાંઠામાં ધુમ્મસ/ બનાસકાંઠા:સરહદી વિસ્તારમાં ગાઢ ધુમ્મસ, ધુમ્મસ છવાતા વિઝીબિલિટી ઘટી, ચાલકો વાહનોની લાઈટો ચાલુ રાખવાની ફરજ, વાહનો ધીમેથી પસાર કરવા બન્યા મજબૂર, ધુમ્મસવાળું વાતાવરણ સર્જાતા ખેડૂતો ચિંતિત, જીરું, રાયડો, એરંડા મેથીના પાકોમાં નુકસાન

Breaking News