આગ/ બનાસકાંઠા: ખાનગી હોસ્પિટલમાં આગ મામલો આગની ઘટનામાં તંત્રએ ભીનું સંકેલ્યુ તપાસના નામ માત્ર નિવેદનો જ લેવાયા શિહોરીમાં ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી હની હોસ્પિટલના ICUમાં લાગી આગ હતી ત્રણ બાળકો પૈકી એકનું બાળકનું મોત થયુ હતું

Breaking News