દારૂબંધીના ધજાગરા/ બનાસકાંઠા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ઉડયા ધજાગરા, ભાભરમાં દારૂડિયાઓએ માઝા મુકતા સ્થાનિકો પરેશાન, વહેલી સવારે જ દારૂડિયાએ દારૂઢીંચી ભર બજારે કર્યું નાટક, ત્રણ રસ્તા સર્કલ અને તિરુપતિ માર્કેટ પાસે ધૂમ મચાવતા દારૂડિયા, નાનું બાળક રડતું રહ્યું અને પિતા દારૂ ઢીંચી બન્યા બાદશાહ, કાયદો અને વ્યવસ્થાની એસી તેસી કરી દારૂડિયા બન્યા બેફામ, ભર બજારે દારૂડિયા બેફામ બનતા ભાભર પોલીસ સામે ઉઠ્યા સવાલો

Breaking News
Breaking image 36 બનાસકાંઠા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ઉડયા ધજાગરા, ભાભરમાં દારૂડિયાઓએ માઝા મુકતા સ્થાનિકો પરેશાન, વહેલી સવારે જ દારૂડિયાએ દારૂઢીંચી ભર બજારે કર્યું નાટક, ત્રણ રસ્તા સર્કલ અને તિરુપતિ માર્કેટ પાસે ધૂમ મચાવતા દારૂડિયા, નાનું બાળક રડતું રહ્યું અને પિતા દારૂ ઢીંચી બન્યા બાદશાહ, કાયદો અને વ્યવસ્થાની એસી તેસી કરી દારૂડિયા બન્યા બેફામ, ભર બજારે દારૂડિયા બેફામ બનતા ભાભર પોલીસ સામે ઉઠ્યા સવાલો