Gujarat/ બનાસકાંઠા ધાનેરા ન.પા. પ્રમુખની આજે ચૂંટણી , ચૂંટણી પહેલાં કોંગ્રેસના 15 સભ્યો થયા સસ્પેન્ડ , વિકાસના કામમાં ગેરરીતિ બદલ કરાયા સસ્પેન્ડ , વિકાસ કમિશનરે ન.પા.ના અધિનિયમ મુજબ કર્યો હુકમ , પાલિકામાં કોંગ્રેસના 15 અને ભાજપના 12 સભ્યો , પ્રમુખનું નિધન થતાં આજે પ્રમુખના પદ માટે ચૂંટણી , કોંગ્રેસના સભ્યો સસ્પેન્ડ થતાં રાજકીય માહોલ ગરમાયો

Breaking News