Not Set/ બનાસકાંઠા :નવરાત્રીની ઉમંગભેર ઉજવણી

બનાસકાંઠા મા છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદનાં કારણે નવરાત્રિનાં આયોજકો અને ખેલૈયા ઓ નિરાશ થઈ ગયા છે. અનેક યુવાન અને યુવતીઓએ  ગરબાની તૈયારી ઓ એક માસ પહેલા કરી દીધી હતી..પરંતુ આખરે તમામ તૈયારી ઓ પર વરસાદે પાણી ફેરવી દીધું હતુ. બનાસકાંઠા અને ડીસાની શાળા કોલેજમાં ભણતા યુવા યુવતીઓએ શાળા કોલેજમાં દિવસે ગરબાનાં આયોજન કરવાનું નક્કી […]

Uncategorized

બનાસકાંઠા મા છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદનાં કારણે નવરાત્રિનાં આયોજકો અને ખેલૈયા ઓ નિરાશ થઈ ગયા છે. અનેક યુવાન અને યુવતીઓએ  ગરબાની તૈયારી ઓ એક માસ પહેલા કરી દીધી હતી..પરંતુ આખરે તમામ તૈયારી ઓ પર વરસાદે પાણી ફેરવી દીધું હતુ. બનાસકાંઠા અને ડીસાની શાળા કોલેજમાં ભણતા યુવા યુવતીઓએ શાળા કોલેજમાં દિવસે ગરબાનાં આયોજન કરવાનું નક્કી કરી અને ડી.જે.નાં તાલે ઝુમી ઉઠયા હતાં.