Not Set/ બનાસકાંઠા/ વાવના MLA ગેનીબેન ઠાકોરનો કોરોના રિપોર્ટ આવ્યો નિગેટિવ

સમગ્ર ગુજરાતમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે, ત્યારે એમાંથી બનાસકાંઠા પણ બાકી નથી.આ વચ્ચે જિલ્લામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાયો હતો, જે હવે નેગેટિવ આવ્યો છે. આ પહેલા MLA ગેનીબેન ઠાકોર કોરોના પોઝિટવ હેલ્થ વર્કરના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ ગેનીબેન સહિત 5 લોકોના સેમ્પલ લેવાયા હતા અને આ સેમ્પલ […]

Gujarat Others

સમગ્ર ગુજરાતમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે, ત્યારે એમાંથી બનાસકાંઠા પણ બાકી નથી.આ વચ્ચે જિલ્લામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાયો હતો, જે હવે નેગેટિવ આવ્યો છે.

આ પહેલા MLA ગેનીબેન ઠાકોર કોરોના પોઝિટવ હેલ્થ વર્કરના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ ગેનીબેન સહિત 5 લોકોના સેમ્પલ લેવાયા હતા અને આ સેમ્પલ કોરોના ટેસ્ટ માટે અમદાવાદ મોકલાયા બાદ આ રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે.

ગેનીબેન ઠાકોર સહિત તમામના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે લીધો રાહત નો શ્વાસ.આ પહેલા જયપુરથી આવ્યા પછી પણ ગેનીબેન ઠાકોરને હોમકોરોન્ટાઈ કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.