Breaking News/ બનાસકાંઠા:MLAની હાજરીમાં ખેડૂત આગેવાન પર હુમલો, દિયોદરના MLAની હાજરીમાં ખેડૂત આગેવાન પર હુમલો, MLA કેશાજી ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમ, ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલ પર કરાયો હુમલો, MLAના સમર્થકોએ હુમલો કરતા અનેક સવાલો, ખેડૂત આગેવાન સાથે બોલાચાલી કરી લાફા માર્યા, ખેડૂતની સમસ્યાની રજુઆત કરતા મામલો ગરમાયો  

Breaking News
breaking news