Gujarat/ ગોધરામાં 3 દિવસ શુક્રવાર, શનિવાર અને રવિવાર બજારો રહેશે સંપૂર્ણ બંધ, 26 એપ્રિલ થી 5 મે સુધી સવારે 6 થી બપોરના 2 સુધી બજારો રહેશે ખુલ્લા, ગોધરા શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય, આગામી 5 મેં સુધી થશે આ નિર્ણયનો અમલ

Breaking News