Not Set/ છેલ્લા 24 કલાક માં અધધ 12,206 પોઝીટીવ કેસ નોધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના કેસ માં  વધારો થતો જોવા મળી રહ્યો છે . દિનપ્રતિદિન કેસોમાં સદંતર કેસો વધતા જોવા મળે છે તેમાં પણ  કેસો આજ 12,000ને પાર જોવા મળી રહ્યા છે .કોરોના કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસના દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર […]

Top Stories Gujarat
Untitled 247 છેલ્લા 24 કલાક માં અધધ 12,206 પોઝીટીવ કેસ નોધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના કેસ માં  વધારો થતો જોવા મળી રહ્યો છે . દિનપ્રતિદિન કેસોમાં સદંતર કેસો વધતા જોવા મળે છે તેમાં પણ  કેસો આજ 12,000ને પાર જોવા મળી રહ્યા છે .કોરોના કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસના દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 12,206 કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,28,178ઉપર પહોચ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 121  લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની 4339 સંખ્યા  છે.   રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 76,500છે.અમદાવાદમાં નવા 4631 કેસ,સુરતમાં નવા 1553 કેસ, ,રાજકોટમાં 764 અને વડોદરામાં460  કેસ નોંધાયા છે. ભાવનગરમાં 165 અને જામનગરમાં 324 કેસ નોંધાયા.