Gujarat/ બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો મધુ શ્રીવાસ્તવનો આક્ષેપ, બરોડા ડેરી ચેરમેન દિનુમામા મધુનાં નિશાના પર, બરોડા ડેરીનાં હોદ્દેદારો સામે ધારાસભ્ય મેદાને પડ્યાં, બરોડા ડેરીનાં પ્રમુખ અને ઉપપ્રમુખને મધુની ચેતવણી, ભ્રષ્ટાચાર બંધ કરો નહીંતર કોઇને નહીં છોડું : મધુ, હોદ્દેદારો પશુપાલકોનાં રૂપિયા ખાઇ રહ્યાં હોવાનો આક્ષેપ, ડેરીમાં આવ્યો તો ગણી ગણીને ભ્રષ્ટાચાર ખોલીશ : મધુ, તમામ ભ્રષ્ટાચારની ફાઇલ તૈયાર કરી રહ્યો છું : મધુ

Breaking News