Gujarat/ બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપનો મામલો ગરમાયો , ભ્રષ્ટાચારનાં આક્ષેપ મુદ્દે ડેરી પ્રમુખનાં આક્રમક તેવર , બરોડા ડેરી પ્રમુખ દિનેશ પટેલનો વળતો પ્રહાર , મધુ શ્રીવાસ્તવને દિનુમામાએ ફેંક્યો પડકાર , ઇડી કે CBI ની તપાસ કરાવી હોય તે કરાવીલે , મધુ શ્રીવાસ્તવને દુઃખે છે પેટ અને કુટે છે માથું : મામા , ચૂંટણી સમયે ડુમ ડુમ ડમરું વગાડવાવાળાને ઓળખજો 

Breaking News