Not Set/ બસ થોડા જ દિવસો અને બાહુબલીના આ ધમાકા માટે થઇ જાવ તૈયાર

મુંબઇઃ બાહુબલી 2 ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. એટલે હવે લોકો તેના ટ્રેલરની રાહ જોઇ રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ બાહુબલી-2નું ટ્રેલર માર્ચના બીજા સપ્તાહમાં રિલીઝ કરવામાં આવશે. ફક્ત થોડા સમયની રાહ જુઓ અને જબરદસ્ત ધમાકા માટે તૈયાર થઇ જાવ. વર્ષ 2015માં બાહુબલી ધી બિગનિંગ એક એવી ફિલ્મ સાબિત થઇ […]

Uncategorized
28 02 2017 bahubali2trailerlaunch બસ થોડા જ દિવસો અને બાહુબલીના આ ધમાકા માટે થઇ જાવ તૈયાર

મુંબઇઃ બાહુબલી 2 ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. એટલે હવે લોકો તેના ટ્રેલરની રાહ જોઇ રહ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ બાહુબલી-2નું ટ્રેલર માર્ચના બીજા સપ્તાહમાં રિલીઝ કરવામાં આવશે. ફક્ત થોડા સમયની રાહ જુઓ અને જબરદસ્ત ધમાકા માટે તૈયાર થઇ જાવ.

વર્ષ 2015માં બાહુબલી ધી બિગનિંગ એક એવી ફિલ્મ સાબિત થઇ હતી કે, જે બોક્સ ઓફિસથી લઇને આમ લોકોમાં સતત ચર્ચામાં રહી છે.  હવે આ ફિલ્મની સિક્વલ પણ રિલીઝ માટે તૈયાર છે. બાહુબલી-2 ફિલ્મની રિલીઝની પ્રતિક્ષા ટુંક સમયમાં પુરી થશે. આ ફિલ્મની સિક્વલ રિલીઝ માટે તૈયાર છે.  બાહુબલી 2 ફિલ્મની રિલીઝની રાહ સમગ્ર દેશ સહિત દુનિયાના પ્રશંસકો પણ જોઇ રહ્યા છે. ફિલ્મ 28 એપ્રિલે રિલીઝ થશે. લાંબા સમયથી ફેન્સ તેની રિલીઝની રાહ જોઇએ રહ્યા છે.  સૂત્રો દ્વારા આ અંગેની માહિતી પ્રાપ્ત થઇ છે કે, નિર્દેશક રાજામૌલીએ કંફર્મ કર્યું છે કે, બાહુબલી 2 ફિલ્મનું ટ્રેલર માર્ચના બીજા સપ્તાહમાં રિલીઝ કરી દેવામાં આવશે. ફિલ્મનું પોસ્ટર પહેલાથી જ ચર્ચામાં છે.