Not Set/ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ

  ગુજરાત રાજયમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે રાજયમાં વધુ એક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે અને હવે સમય […]

Gujarat Others
f1038d169257a080dc3b70f6d641caf8 બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ
 

ગુજરાત રાજયમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બની રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે રાજયમાં વધુ એક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફની જાહેરાત કરવામાં આવી છે.

અગાઉ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે અને હવે સમય સંજોગોને આધીન પરીક્ષાની તારીખ નક્કી કરાશે. અગાઉ 17 ઓગસ્ટથી પરીક્ષા યોજાવાની હતી જે હવે તારીખ નવી જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.