religious conversion/ બાલાસિનોરની હોટલમાં 45 લોકોનું ધર્મપરિવર્તન, સામૂહિક ધર્મપરિવર્તનની ઘટનાથી ચકચાર, ગત રવિવારે પોરબંદરના ધર્મગુરુએ કરી હતી વિધિ, આણંદ, બાલાસિનોર, પંચમહાલના લોકો જોડાયા, બૌદ્ધધર્મના ધર્મગુરુ ભંતે પ્રજ્ઞારત્ન થોરોની હાજરી, બાલાસિનોરનાં રોહિતવાસના 7 લોકોનું ધર્મપરિવર્તન, મહીસાગર, ખેડા, પંચમહાલનાં મળી 45 લોકો જોડાયા, હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મનું ધર્મપરિવર્તન કરાવાયુ

Breaking News