Dang/ બાળક પર દીપડાએ હુમલો કર્યો સુબીરના ઝરી ગામમાં દીપડાએ કર્યો હુમલો બાળક મહુડાના ફુલ વીણવા માટે ગયો હતો દીપડાએ પેટ તથા માથાના ભાગે બચકા ભર્યા બાળકે બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા

Breaking News