Not Set/ બિગબોસ 11ના પહેલા દિવસે જ ૩લોકો વચ્ચે ‘તૂ તૂ મેં મેં થઈ’

બિગબોસના ઘરમાં જ્યાં સુંધી ઝગડાના થાય ત્યાં સુંધી તેને જોવાના ની મજા નથી આવતી, બિગબોસ 11નો પહેલો દિવસ કન્ટેસ્ટંટના ઝઘડાથી જ શરૂ થયો હતો. શિલ્પા શિંદેથી લઈને ઝુબેર ખાન જેટલા અનેક કન્ટેસ્ટંટ પહેલા જ દિવસે ઝઘડાના મોડમાં આવી ગયા હતા. (1) વિકાસે શિલ્પાને કહ્યું કે, તને લાંબા સમયથી સ્ક્રીન ટાઈમ મળ્યો ન હતો. તેથી જબરદસ્ત […]

Top Stories Entertainment
બિગબોસ 11ના પહેલા દિવસે જ ૩લોકો વચ્ચે ‘તૂ તૂ મેં મેં થઈ’

બિગબોસના ઘરમાં જ્યાં સુંધી ઝગડાના થાય ત્યાં સુંધી તેને જોવાના ની મજા નથી આવતી, બિગબોસ 11નો પહેલો દિવસ કન્ટેસ્ટંટના ઝઘડાથી જ શરૂ થયો હતો. શિલ્પા શિંદેથી લઈને ઝુબેર ખાન જેટલા અનેક કન્ટેસ્ટંટ પહેલા જ દિવસે ઝઘડાના મોડમાં આવી ગયા હતા.

(1) વિકાસે શિલ્પાને કહ્યું કે, તને લાંબા સમયથી સ્ક્રીન ટાઈમ મળ્યો ન હતો. તેથી જબરદસ્ત ડ્રામા કરે છે. કોઈ કામ મળી નથી રહ્યું તો અહી આવી ગઈ.

collage 2 બિગબોસ 11ના પહેલા દિવસે જ ૩લોકો વચ્ચે ‘તૂ તૂ મેં મેં થઈ’

મને ખબર હોત કે તું અહી આવી રહી છે, તો હું સો ટકા ન જ આવ્યો હોત. શિલ્પાએ પણ વિકાસને ખરીખોટી સંભળાવી હતી.

(2) જુબૈર ખાન એક એડલ્ટ જોક સાથે ઘરવાળાઓની સાથે વાતચીત શરૂ કરે છે. સિંગર સપના ચૌધરી જુબૈરને મહિલાઓની સાથે તેમની ભાષા સુધારવા કહે છે.

Bigg Boss 11 Day 1 updates બિગબોસ 11ના પહેલા દિવસે જ ૩લોકો વચ્ચે ‘તૂ તૂ મેં મેં થઈ’

પુનીષ પણ સપનાને આ વાતમાં સપોર્ટ કરવા લાગી. ત્યારે પુનીષની વચ્ચે પડવાને લઈને જુબૈર વચ્ચે બહેસ ચાલી પડે છે. આ ઝઘડો એટલો વધી જાય છે કે, જૂબૈર પુનીષને ધમકી આપવા લાગે છે.

(3) બિગબોસ શોમાં ઘરવાળા અને પાડોશી થીમ વિશે કન્ટેસ્ટંટને બતાવે છે. આ મુજબ ઘરવાળાઓને પાડોશી કન્ટેસ્ટંટ માટે ખાવાનું બનાવવાનુ કામ સોંપવામાં આવે છે.

download 15 બિગબોસ 11ના પહેલા દિવસે જ ૩લોકો વચ્ચે ‘તૂ તૂ મેં મેં થઈ’

પરંડુ પાડોશીઓની ડિમાન્ડને પગલે મોટી બબાલ થાય છે. તેમની ખાવાની ફરમાઈશ જોઈને લવ ત્યાગી અને વિકાસ ગુપ્તા વચ્ચે ઝઘડો થઈ જાય છે