વાવાઝોડું/ બિપોરજોય વાવાઝોડાને લઈ મોટું અપડેટ હાલ ગુજરાત તરફ વાવાઝોડાની દિશા હજુ બે દિવસ ગુજરાત તરફ જ રહેશે વાવાઝોડાની દિશા આગામી 36 કલાક સતત તીવ્ર બનશે વાવાઝોડું 3 દિવસ બાદ બદલાઈ શકે છે વાવાઝોડાની દિશા વાવાઝોડું પોરબંદરથી માત્ર 760 કિમી દૂર બંગાળની ખાડીમાં સર્જાયું વેલમાર્ક લો-પ્રેશર

Breaking News