Breaking News/ બિપોરજોય વાવાઝોડાનો ગુજરાત પર ખતરો, બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દૂર, બિપોરજોય વાવાઝોડું દ્વારકાથી 360 કિમી દૂર, બિપોરજોય વાવાઝોડું નલિયાથી 440 કિમી દૂર, બિપોરજોય વાવાઝોડું જખૌથી 440 કિમી દૂર, દરિયામાં પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાકની રહેશે, 15 જૂને કચ્છ અને કરાચી વચ્ચે લેન્ડફોલની શક્યતા, સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડાને લઇને ઓરેન્જ એલર્ટ, ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ ખતરો, કચ્છ, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા, રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી, ભારે વરસાદમાં ઝાડ નીચે આશરો ન લેવા તંત્રનું સુચન, ગુજરાતમાં 15,16 જૂને ભારે વરસાદની આગાહી

Breaking News