તેજસ્વીને ઝાટકો/ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને ઝટકો, બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું, અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ કર્યુ ઇશ્યુ, 22 સપ્ટેમ્બરે તેજસ્વીને કોર્ટમાં હાજર રહેવા આદેશ, ગુજરાતીઓને મહાઠગ કહેવા બદલ મેટ્રો કોર્ટમાં થઈ હતી ફરિયાદ,

Breaking News
Breaking image 73 બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને ઝટકો, બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું, અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ કર્યુ ઇશ્યુ, 22 સપ્ટેમ્બરે તેજસ્વીને કોર્ટમાં હાજર રહેવા આદેશ, ગુજરાતીઓને મહાઠગ કહેવા બદલ મેટ્રો કોર્ટમાં થઈ હતી ફરિયાદ,