Not Set/ બીજા તબક્કામાં અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કુલ ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનને લઇ સવારથી જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ મતદાન કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે […]

Top Stories
Amit shahdec14 બીજા તબક્કામાં અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કુલ ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનને લઇ સવારથી જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ મતદાન કર્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નારણપુરામાં કર્યું મતદાન

DQ lXhhV4AEG1h1 1 બીજા તબક્કામાં અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ

ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાના કડી ખાતે મતદાન કર્યું હતું.

DQ 3tIpV4AEgdqe બીજા તબક્કામાં અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઘાટલોડિયા બૂથ પરથી મતદાન કર્યું હતું.

DQ Yva9UMAAzU9L 1 બીજા તબક્કામાં અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ગાંધીનગરથી મતદાન કર્યું હતું.

heeraben dec14 બીજા તબક્કામાં અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પણ અમદાવાદના વેજલપુર ખાતે મતદાન કર્યું હતું.

DQ uJXdVQAELm X બીજા તબક્કામાં અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ

શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરના વાસણ ગામે મતદાન કર્યું હતું.

DQ qg21U8AERz7L બીજા તબક્કામાં અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ગાંધીનગર ખાતેથી મતદાન કર્યું હતું.

DQ GqyhUQAETn e બીજા તબક્કામાં અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ આણંદ ખાતે મતદાન કર્યું હતું.

DQ Ayb9UQAAKRew બીજા તબક્કામાં અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ

પાસ કન્વીનર હાર્દિક પટેલે વિરમગામ ખાતે વોટીંગ કર્યું હતું.

DQ 3a99VQAAKocG બીજા તબક્કામાં અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ

ગુજરાતના મુખ્ય ચુંટણી અધિકારી બી બી સ્વેઈને પણ ગાંધીનગર ખાતે મતદાન કર્યું હતું.

DQ wvJVAAA Zje બીજા તબક્કામાં અમિત શાહ સહિત આ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન, જુઓ