Not Set/ બીજા તબક્કાનું મતદાન સમાપ્ત, સાંજે ૫ વાગ્યા સુધી નોધાયું સરેરાશ ૬૫ ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન થયું હતું. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કુલ ૯૩ બેઠકો પર મતદાન યોજાયુ હતું. આ સાથે જ ૮૫૧ ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ થઇ ગયું છે. બીજા તબક્કામાં ૫ વાગ્યા સુધી સરેરાશ ૬૫ % ટકા મતદાન નોધાયું હતું. જયારે સાંજે ૫ વાગ્યે આવનાર મતદાતાઓને બીજા તબક્કાના મતદાન દરમિયાન […]

Top Stories

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન થયું હતું. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કુલ ૯૩ બેઠકો પર મતદાન યોજાયુ હતું. આ સાથે જ ૮૫૧ ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ થઇ ગયું છે. બીજા તબક્કામાં ૫ વાગ્યા સુધી સરેરાશ ૬૫ % ટકા મતદાન નોધાયું હતું. જયારે સાંજે ૫ વાગ્યે આવનાર મતદાતાઓને

બીજા તબક્કાના મતદાન દરમિયાન પણ કેટલીક જગ્યાએ EVM મશીનમાં ગરબડી થવાના તેમજ આગચંપી અને મારમારીના પણ આહેવાલો પ્રાપ્ત થયા હતા.