Not Set/ બીજેપીની પ્રદેશ કારોબારીમાં ભાગ લેશે બીજેપીના જનરલ સેક્રેટરી રામ માધવ

ગાંધીનગરઃ બીજેપીના જનરલ સેક્રેટરી રામ માધવ રવિવારે ગજરાતના પ્રવાસે આવશે. ગુજરાત વિધાનસભાની ચુંટણી વર્ષના અંતે યોજાશે ત્યારે રામ માધવ રાજ્યમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રામ માધવ રવિવાર ગાંધીનગર ખાતે યોજાનાર ગુજરાત પ્રદેશ કારોબારીમાં ભાગ લેવા માટે આવી પહોંચશે. બીજેપીની પ્રદેશ કારોબારી ગાંધીનગર કમલમ ખાતે યોજાશે, જેમા બીજેપીના સંયુક્ત મહામંત્રી અને ગુજરાતના પ્રભારી વી. સતીશ […]

Uncategorized
madhav main બીજેપીની પ્રદેશ કારોબારીમાં ભાગ લેશે બીજેપીના જનરલ સેક્રેટરી રામ માધવ

ગાંધીનગરઃ બીજેપીના જનરલ સેક્રેટરી રામ માધવ રવિવારે ગજરાતના પ્રવાસે આવશે. ગુજરાત વિધાનસભાની ચુંટણી વર્ષના અંતે યોજાશે ત્યારે રામ માધવ રાજ્યમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રામ માધવ રવિવાર ગાંધીનગર ખાતે યોજાનાર ગુજરાત પ્રદેશ કારોબારીમાં ભાગ લેવા માટે આવી પહોંચશે.

બીજેપીની પ્રદેશ કારોબારી ગાંધીનગર કમલમ ખાતે યોજાશે, જેમા બીજેપીના સંયુક્ત મહામંત્રી અને ગુજરાતના પ્રભારી વી. સતીશ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

પ્રદેશ કારોબરામાં નોટબંધી બાદ લોકોમાં શું વિચારી રહ્યા છે. તમેજ પાટીદાર અનામત આંદોલનને ફરી સક્રિય થતુ કેવી રીતે અટકાવી શકાય. રાજ્યના વિવિધ મુદ્દાને આવરી લેવામાં આવશે.