Not Set/ આમિર ખાનની દિકરી ઇરા બોલી – 4 વર્ષથી ડિપ્રેશનમાં છું….

આમિર ખાનની પુત્રી ઇરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેના ઘણા ફોટા અને અંગત જીવન વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. હવે તાજેતરમાં ઇરાએ તેના ડિપ્રેશન વિશે વાત કરી છે. ઇરાએ તેનો વિડિઓ શેર કર્યો છે. વીડિયોમાં ઇરાએ કહ્યું કે, ‘હું લગભગ 4 વર્ષથી ડિપ્રેશનમાં છું. હું તેની સારવાર […]

Uncategorized
1ad30f885d20417f0b8c2aaec0429fc9 આમિર ખાનની દિકરી ઇરા બોલી - 4 વર્ષથી ડિપ્રેશનમાં છું....

આમિર ખાનની પુત્રી ઇરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેના ઘણા ફોટા અને અંગત જીવન વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. હવે તાજેતરમાં ઇરાએ તેના ડિપ્રેશન વિશે વાત કરી છે. ઇરાએ તેનો વિડિઓ શેર કર્યો છે.

વીડિયોમાં ઇરાએ કહ્યું કે, ‘હું લગભગ 4 વર્ષથી ડિપ્રેશનમાં છું. હું તેની સારવાર માટે ડોક્ટર પાસે પણ ગઇ હતી. હું ક્લિનિકલી ઉદાસીન છું, જો કે હવે હું સ્વસ્થ છું. પાછલા 1 વર્ષથી, હું માનસિક સ્વાસ્થ્ય વિશે કંઈક કરવા માંગતી હતી પરંતુ શું કરવું તે સમજી શકી નહોતી. પછી મેં વિચાર્યું કે હું તમને મારી જર્ની પર લઈ જઈશ. ઇરાએ આગળ કહ્યું, ચાલો શરૂઆત કરીએ છીએ જ્યાથી શરૂ થયુ. હું કઇ વાતથી ઉદાસીન છું? મારી પાસે બધું જ છે.. છે ને? ‘ વીડિયો શેર કરતા ઇરાએ લખ્યું, ‘ઘણું બધુ ચાલી રહ્યુ છે, ઘણા બધા લોકો પાસે કહેવા જેવુ ઘણું બધુ છે. ચીજો ખરેખર મૂંઝવણભરી અને તણાવપૂર્ણ છે, સરળ અને ઠીક છે, પરંતુ તે યોગ્ય નથી, આ જીવન છે.

ઇરાએ આગળ લખ્યું, ‘આ બધું કહેવાની કોઈ રીત નથી, પરંતુ મને લાગે છે કે મને કંઈક મળ્યું છે અથવા મળી રહ્યું છે, જેનાથી હુ તેને થોડું વધારે સમજી રહી છુ. તો આ યાત્રા પર મારી સાથે આવોમારી અજબ, વિચિત્ર, ક્યારેક બાળ જેવી ભાષા દ્વારા વાતચીત શરૂ કરો. ઇરાએ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર તેની તબિયત અંગે આ વાતની જાણકારી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.