Gujarat/ બીટકોઇન પછી ડીકાડો કોઇનનું કૌભાંડ, 117 કરોડની છેતરપિંડીની ફરીયાદ , છેતરપિંડીનું એપીસેન્ટર દુબઇ હોવાનો પર્દાફાશ, ગાંધીનગરના સુચિત પટેલે નોંધાવી ફરિયાદ, સીઆઇડી ક્રાઇમ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ, સુરતના દિવ્યેશ દરજીની સંડોવણી બહાર આવી, દિવ્યેશ દરજીના પુત્રની પણ સંડોવણી સામે આવી , દિવ્યેશ દરજીના બે પુત્રની પણ થઇ પૂછપરછ, વેબસાઇટના માધ્યમથી રોકાણકારો સાથે છેતરપિંડી, ગાંધીનગર -સુરતથી દુબઇ સુધી છેતરપિંડીનો રેલો

Breaking News