Gujarat/ બુટલેગરોનો રાજ્યમાં દારૂ ઘુસાડવાનો નવો કીમિયો સિમેન્ટના મિક્ષર ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી કડોદરા GIDC પોલીસ દ્વારા ઝડપી પડાઈ દારૂની હેરાફેરી પ્રિન્સ હોટલની સામે પાર્ક કરેલ ટેન્કરમાંથી મળ્યો દારૂનો જથ્થો ગોવાથી મિક્સર સિમેન્ટના ટેન્કરમાં લવાતો વિદેશી દારૂ ઝડપાયો વિદેશી દારૂ સહિત 40 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો ટેન્કર ચાલક અને ક્લીનર મળી બે ઈસમોની અટકાયત કરાઈ દારૂ મોકલનાર નાગેન્દ્ર નામના ઈસમને વોન્ટેડ જાહેર કરાયો

Breaking News