National/ બેંગાલુરુની 7 શાળાઓમાં બોમ્બ મૂકાયાની ધમકી,  શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર લવાયા,  શાળાઓને ઇમેલથી અપાઇ હતી ધમકી,  બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ શાળાઓમાં પહોંચ્યો,  તમામ સ્કૂલોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું

Breaking News