Not Set/ બે બહેનપણીઓએ કર્યો આપધાત લીઘી લાસ્ટ સેલ્ફી

ઈન્દોરના વિજય નગર વિસ્તારના ગુરુનગરમાં પતિથી અલગ રહેતી છોકરી અને તેની એક બહેનપણીએ કોલ્ડડ્રિંકમાં ઝેર ભેળવીને મોતને વહાલુ કરી લીધુ તો બંનેએ સુસાઈડ કરતા પહેલાં કેક કાપીને મોતની ઉજવણી પણ કરી હતી સાથે જ બંનેએ એક લાસ્ટ સેલ્ફી પણ લીધી હતી. ત્યારપછી મોબાઈલ ફોર્મેટ કરી દીધો હતો. બંનેની અલગ અલગ સુસાઈડ નોટ પણ મળી આવી […]

India
3 1504068936 બે બહેનપણીઓએ કર્યો આપધાત લીઘી લાસ્ટ સેલ્ફી

ઈન્દોરના વિજય નગર વિસ્તારના ગુરુનગરમાં પતિથી અલગ રહેતી છોકરી અને તેની એક બહેનપણીએ કોલ્ડડ્રિંકમાં ઝેર ભેળવીને મોતને વહાલુ કરી લીધુ તો બંનેએ સુસાઈડ કરતા પહેલાં કેક કાપીને મોતની ઉજવણી પણ કરી હતી સાથે જ બંનેએ એક લાસ્ટ સેલ્ફી પણ લીધી હતી. ત્યારપછી મોબાઈલ ફોર્મેટ કરી દીધો હતો. બંનેની અલગ અલગ સુસાઈડ નોટ પણ મળી આવી છે. વિજય નગર પોલીસના જણાવ્યા પ્રમાણે, યુવતીઓનું નામ રચના ચૌધરી અને તન્વી વાસ્કલે છે. ધારમાં રહેતી રચનાની ઉંમર 25 વર્ષ અને બડવાનીના બામનિયામાં રહેતી તન્વીની ઉંમર 24 વર્ષ છે. બંને ગુરુ નગરમાં એક મહિનાથી સાથે ભાડે રહેતી હતી. રચના જંજીરવાલા વિસ્તારમાં આવેલા એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી જ્યારે તન્વી એક કેટરિંગમાં કામ કરતી હતી.પોલીસને જે સુસાઈડ નોટ મળી છે તેમાં 27 ઓગસ્ટની તારીખ લખવામાં આવી છે. આ પ્રમાણે બંનેએ બે દિવસ પહેલા સુસાઈડ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.