Gujarat/ બોટાદમાં ગઢડા ગોપીનાથ મંદિરમાં વિવાદનો મામલો , પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને તડીપારનો હુકમ , સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટનો 2 વર્ષ માટે તડીપારનો હુકમ, એસ.પી.સ્વામી અને ઘનશ્યમદાસ વલ્લભદાસજી સામે હુકમ , બંનેને 6 જિલ્લામાંથી હદપાર રહેવાનો કોર્ટનો હુકમ , 6 જિલ્લામાં પ્રવેશ કરતો કાર્યવાહી કરવાનો હુકમ , હદપારના હુકમ સામે 30 દિવસમાં સરકારમાં અપીલ કરી શકાશે

Breaking News